- નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે
- આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે.
- સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે.
- આ ક્વિઝ રમીને તમારા જનરલ નોલેજમા વધારો કરી શકો છો.
- નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે.
Chepter 1 બે મહારાજ્યો TEST
Chepter 2 પૃથ્વી ફરે છે TEST
📕 ધોરણ 7 સત્ર 2 📕
Chepter 3 અદાલતો શા માટે ? TEST
📕 ધોરણ 8 સત્ર 1 📕
Chepter 2 આપણી આસપાસ શું? TEST
Chepter 3 ભારતનું બંધારણ TEST
Chepter 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા TEST
Chepter 5 પ્રાકૃતિક પ્રકોપો TEST
📕 ધોરણ 8 સત્ર 2 📕
Chepter 2. પર્યાવણીય પ્રદૂષણ
ભારતમાં રાષ્ટ્રવાદ કસોટી 2