ગુજરાત
- સીમાઓ :-ઉત્તરે પાકિસ્તાન અને રાજસ્થાન, દક્ષિણમાં અરબી સમુદ્ર પશ્ચિમમાં મધ્યપ્રદેશ
- ક્ષેત્રફળ :-૧,૯૬,૦૨૪ (ચો.કિમી.)
- ભૌગોલિક સ્થાન :- 1 ઉ. અક્ષાંશથી 24.7ઉ.અક્ષાંશ અને 86.4 પૂ.રેખાંશથી74.4 પૂ. રેખાંશ
- દેશમાં સ્થાન :- સાતમું
- સ્થાપના :- તા. ૧/૫/૧૯૬૦
- રાજ્યના ઉદ્દઘાટન :- રવિશંકર મહારાજ
- હાઈકોર્ટ :- અમદાવાદ (સ્થાપના :- તા.૧/૦૫/૧૯૬૦)
- કુલ ન્યાયાધીશ સંખ્યા :- ૩૧
- મુખ્ય ન્યાયાધીશ :- આર.સુભાષરેડ્ડી
- મુખ્ય ચૂંટણી કમિશનર :- ડૉ.વરેશ સિંહા
- પાટનગર :- ગાંધીનગર
- સૌથી મોટું શહેર :- અમદાવાદ
- રાજ્યપાલ :- ઓમપ્રકાશ કોહલી
- મુખ્યમંત્રી :- શ્રી વિજયભાઈ રૂપાણી
- ડે.મુખ્યમંત્રી :- શ્રી નીતિનભાઈ પટેલ
- સ્પીકર :- શ્રી રમણલાલ વોરા
- વર્તમાન વિરોધ પક્ષના નેતા :- શ્રી મોહનસિંહ રાઠવા
- વર્તમાન સ્પીકર :- શ્રી રમણલાલ વોરા
- વર્તમાન ઉપાધ્યક્ષ :- શ્રી શંભુજી ઠાકોર
- વર્તમાન ભાજપા પ્રદેશ પ્રમુખ :- શ્રી જીતુભાઈ વાઘાણી
- વર્તમાન કોગ્રેસ પ્રદેશ પ્રમુખ :- શ્રી ભરતસિંહ સોલંકી
- લોકસભાની સીટો :- ૨૬
- વિધાનસભાની સીટો :- ૧૮૨
- રાજ્યસભાની સીટો :- ૧૧
- જીલ્લાની સંખ્યા :- ૩૩ (સૌથી મોટો કચ્છ અને સૌથી નાનો ડાંગ)
- પંચાયતરાજ્યનીસ્થાપના :- ૧ એપ્રિલ ૧૯૬૩
- રાજ્યના પ્રથમમુખ્યમંત્રી : – ડૉ. જીવરાજમહેતા
- રાજ્યનું પ્રથમ પાટનગર :-અમદાવાદ
- ગુજરાતનાપ્રથમરાજ્યપાલ:- મહેદીનવાબ જંગ
- ગુજરાતનાપ્રથમ સ્ત્રીરાજ્યપાલ:- શારદામુખરજી
- ગુજરાતનાપ્રથમ મુખ્યમંત્રી:- ડો. જીવરાજમહેતા
- ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ;- શ્રીમતી આનંદીબેન પટેલ
- ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ :- કલ્યાણ વી. મહેતા
- સર્વોચ્ય અદાલતમાં સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ :- હરીલાલ કણિયા
- મહાનગર પાલિકા ;- ૬ ( અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા અને જામનગર)
- નગરપાલિકા :- ૫૭
- તાલુકાઓ:-૨૫૦
- તાલુકા પંચાયતો :- ૨૪૮
- ગામડાઓ :- ૧૮,૫૮૪
- ગ્રામપંચાયતો :- ૧૪,૦૧૭
- કુલવસ્તી :- ૬,૦૩,૮૩,૬૨૮,(૨૦૧૧નીમુજબ)
- પુરુષ–સ્રીપ્રમાણ :- ૧૦૦૦: ૯૨૮ પુરુષો :- ૩,૧૪,૮૨,૨૮૨સ્રીઓ;- ૨,૨૮,૯૦,૩૪૬
- વસ્તીવૃદ્ધિનોદર :- ૧૯.૧૭%
- વસ્તીનીગીચતા:- ૩૦૮(ચો .કિમી. )
- વસ્તીનીસૌથીવધુગીચતા:- સુરતજીલ્લો (૧૩૭૬દરચો .કિમી.)
- વસ્તીનીસૌથીઓંછીગીચતા:- કચ્છજીલ્લો (૪૬ વ્યક્તિદર ચો .કિમી.)
- સૌથીવધુવસ્તીધરાવતાશહેર:–અમદાવાદ(55,70,585),સુરત(44,62,002) ,વડોદરા(16,66,703), રાજકોટ (12,86,995) ભાવનગર(5,29,768),જામનગર(5,29,308), જૂનાગઢ(3,20,250), અને ગાંધીનગર (2,92,752)
- સાક્ષરતાનુંપ્રમાણ :- ૭૯.૩૧% (પુરુષો :૮૭.૨૩% , સ્ત્રીઓ: ૭૦.૭૩%) (૨૦૧૧ મુજબ )
- મ્યુનિસિપલકોર્પોરેશન :- ૮(અમદાવાદ,વડોદરા, સુરત,રાજકોટ,ભાવનગર,જામનગર,જૂનાગઢ અને ગાંધીનગર)
- મહા નગરપાલિકાઓ :- ૫૬
- નગર પાલિકા :-૧૫૯
- નગરો :- ૨૬૪
- જેલોનો સંખ્યા :- ૧૩૮
- મહાબંદરો :- ૧ (કંડલા )કુલબંદરો– ૪૦
- રાજ્ય પક્ષી- સુરખાબ (ફ્લેમિંગો)
- રાજય પ્રાણી- સિંહ
- રાજ્યની મુખ્ય ભાષા :- ગુજરાતી (36%)
- રાજ્ય વૃક્ષ – આંબો
- રાજ્ય ગીત- જય જય ગરવી ગુજરાત……..(નર્મદ)
- રાજય નૃત્ય – ગરબા
- રાજ્યનું ફૂલ – જાસૂદ
- રાજ્યની રમત :- ક્રિકેટ,કબડ્ડી
- દરિયા કિનારો :- ૧૬૦૦ કિ.મી.
- અખાતો:- બે (કચ્છનો અખાત અને ખંભાતનો અખાત)
- ગુજરાતની સૌથી મોટી નદી-નર્મદાનદી
- ગુજરાતની સૌથી લાંબી નદી–સાબરમતી
- ગુજરાતનો સૌથી ઊંચામાંઉંચો પર્વતછે- ગિરનાર (જૂનાગઢ)
- ગુજરાતની ડેરીઓ – દૂધસરીતા(ભાવનગર), સાબર ડેરી (હિંમતનગર સ્થાપક:- ), સૂમુલ ડેરી (સુરત), મધર ડેરી( ગાંધીનગર), અમૂલ ડેરી (આણંદ-૧૯૪૬માં), દૂધસાગર ડેરી (મહેસાણા),આબાદ ડેરી,ઉત્તમ ડેરી (અમદાવાદ),પંચામૃત ડેરી(ગોધરા), સૂરસાગરડેરી (સુરેન્દ્રનગર), દૂધધારાડેરી (ભરૂચ), વસુંધરા ડેરી(વલસાડ),સોરઠ ડેરી(જુનાગઢ), સરહદડેરી(કચ્છ),ગોપાળ ડેરી(રાજકોટ), અમર ડેરી,ચલાલાડેરી (અમરેલી), બનાસ ડેરી (બનાસકાંઠા)
- રાષ્ટ્રીય ઉદ્યાનો – ૪ ( ગીર-જૂનાગઢ,વાંસદા(નવસારી),કાળીયાર (વેળાવળ) અને દરિયાઈ ( જામનગર)
- અભયારણ્યો :- ૨૨
- બંદરો :- ૪૧ ( મોટા-૧૧,૨૯ મધ્યમ અને ૨૦ નાના)
- ગુજરાતરાજ્યભારતનો ૧૬૦૦કિમીનોસૌથીલાંબોદરિયાકિનારોધરાવેછે.
- રણ વિસ્તાર :- ૨૭,૨૦૦ કિ.મી.
- જલ પ્લાવિત વિસ્તાર :- ૩૪,૭૫૦ ચો.કિ.મી.
- ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વેઝોનમાં ગુજરાતનો સમાવેશ થાયછે.રેલ્વેમાર્ગ :- 5,328 કિમી (3,193 કિમી બ્રોડગેજ,1,364 કિમીમીટરગેજઅને771 કિમીનેરોગેજ)
- વીજક્ષમતા :- ૧૩૨૫૮મેગાવોટ
- જંગલો :- ૧૯,૧૬,૦૯૯(ચોકિમી) (રાજ્યનાકુલવિસ્તારના77%)
- પાકારસ્તાઓની લંબાઈ :- ૭૧,૫૦૭કિમી
- વાડીઓનો જીલ્લો- વલસાડ
- સૌથી મોટો જિલ્લો (વિસ્તાર) – કચ્છ (૪૫,૬૫૨ચો .કિમી )
- સૌથી મોટોજિલ્લો (વસતી) – અમદાવાદ, (૫૮,૦૮,૩૭૮)(૨૦૧૧)
- સૌથી નાનો જિલ્લો (વસ્તી) – ડાંગ (૨,૨૬,૭૬૯) (૨૦૧૧)
- સૌથી મોટોપુલ – ગોલ્ડન બ્રીજ (ભરૂચ પાસે, નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦મીટર
- સૌથી મોટોમહેલ – લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા
- સૌથી મોટી ઔધ્યોગિકસંસ્થા – રિલાયન્સ
- સૌથી વધુ ઠંડી – નલીયા (કચ્છ)
- સૌથી વધુ ગરમી – ભુજ,દાહોદ અને ડીસા
- સૌથી મોટીડેરી – અમુલ ડેરી, આણંદ
- સૌથી મોટીનદી – નર્મદા ,(૯૮૯૪ચો.કિ.મી.)
- સૌથી મોટી લાંબીનદી – સાબરમતી (૩૨૦કિ.મી).
- સૌથી મોટી યુનિવર્સીટી – ગુજરાત યુનિવર્સિટી (૧૯૪૯)
- સૌથી મોટી સિંચાઇયૉજના -સરદાર સરોવર બંધ
- સૌથી મોટુ બંદર – કંડલા બંદર (કચ્છ જિલ્લો)
- સૌથી મોટી હૉસ્પિટલ – સિવિલ હોસ્પિટલ , અમદાવાદ
- સૌથી મોટુ શહેર – અમદાવાદ
- સૌથી મોટી યુનિવર્સિટી :- ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
- સૌથી મોટુ રેલવેસ્ટેશન –અમદાવાદ
- સૌથી મોટું પક્ષી ગૃહ ;- ઇન્દ્રોડા પાર્ક
- સૌથી મોટું પ્લેનેટોરિમ :- વડોદરા
- સૌથી મોટું ગીતામંદિર :- અમદાવાદ
- સૌથી મોટુ સરોવર – નળ સરોવર (૧૮૬ચો .કિમિ)(કચ્છ જિલ્લો)
- સૌથી મોટુ સંગ્રહસ્થાન – બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
- સૌથી મોટુ પુસ્તકાલય – સેન્ટ્રલલાઇબ્રેરી, વડોદરા
- સૌથી મોટો દરિયાકિનારો – જામનગર , ૩૫૪ કિ.મી.
- સૌથી મોટુઊંચુપર્વતશિખર – ગોરખનાથ (દત્તાત્રેય)-ગિરનાર
- , ઊચાઇ૧,૧૭૨મીટર
- સૌથી મોટું કુત્રિમ સરોવર- સરદાર સરોવર
- સૌથી વધુ ઇસબગુલ ઉત્પાદન કરતો જીલ્લો- મહેસાણા
- સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન- ધુવારણ
- વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત- કચ્છ
- એશીયાનું સૌથી મોટું ઓપન થિયેટર- ડ્રાઈવ-ઇન-સિનેમા,અમદાવાદ
- સૌથી મોટું શીપબેન્કીગ યાર્ડ- અલંગ , ભાવનગર
- સૌથી નાનો જીલ્લો- ગાંધીનગર
- સૌપ્રથમ તેલ ક્ષેત્ર : –લૂણેજ
- સૌથી મોટું ખનિજક્ષેત્ર :-અંકલેશ્વર
- સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટ્રીએ તાલુકો- ઉના
- સૌથી મોટો સામુહિક બાયોગેસ પ્લાન્ટ- મેથાણ
- સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતો જીલ્લો-વલસાડ
- સૌથી વધુ ડુંગળી ઉત્પાદન – મહુવા
- સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન :- વઘઈ
- સૌથી મોટું ગીતામંદિર- અમદાવાદ
- સૌથી પહેલા સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે.
- સૌથી છેલ્લે સૂર્યાસ્ત –કચ્છ જીલ્લામાં થાય છે.
- સૌથી વધુ વરસાદ વિસ્તાર ધરાવતો જીલ્લો- વલસાડ અને ડાંગ
- સૌથી વધુ વન વિસ્તાર ધરાવતો જીલ્લો-ડાંગ
- સૌથી નાનું અભ્યારણ-પાણીયા
- સૌથી વધુ નદીઓ ધરાવતો જીલ્લો- કચ્છ
- સૌથી વધુ મંદિરોવાળુ શહેર- પાલીતાણા (૮૬૩જૈનદેરાસરો)
- સૌથી મોટોપ્રકાશન સંસ્થા -નવનીત પ્રકાશન
- સૌથી મોટુ ખાતર કારખાનુ – ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જીલ્લો
- સૌથી મોટુ ખેતઉત્પાદન બજારઃ – ઊંઝા, મહેસાણા જીલ્લો
- સૌથી વધુ લઘુઉધોગ એકમ ધરાવતો જીલ્લો- અમદાવાદ
- સૌરઉર્જા નો સૌથી મોટો સોલાર પાર્ક- ચારકા (૨૦૧૨)
- સૌથી વધુ દૂધાળા પશુઓ ધરાવતો જીલ્લો- આણંદ
- સૌથી મોટી સિંચાઈ યોજના- સરદાર સરોવર યોજના
- સૌથી વધુ લાંબો દરિયાઈ કિનારો ધરાવતો જિલ્લો- જામનગર
- વિશ્વની સૌથી મોટી રીફાઈનરી – જામનગર
- સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન :- ધુવારણ
- સૌથી મોટું ઊંચું શિખર :- ગોરખનાથ (૩૬૬૬ ફૂટ)
- સૌથી મોટો પશુઓના મેળો- વૌઠા (અમદાવાદ જીલ્લો)
- ગુજરાતનો સૌથી મોટો મરીનપાર્ક પોરબંદરમાં આવેલો છે.
- સૌપ્રથમ રંગીન ચલચિત્ર :- લીલુડી ધરતી
- ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન પીજ હતું.
- સાક્ષર નગરી – નડીયાદ
- હવાઈમથઈ :-અમદાવાદ (સરદાર પટેલ આંતર્રાષ્ટ્રીય હવાઈમથક), વડોદરા, ભાવનગર, ભુજ, સુરત, જામનગર,કંડલા, કેશોદ, પોરબંદર અને રાજકોટ
- યુનિવર્સીટીઓ:- ૫૬ (ડો.આંબેડકરઓપનયુનિવર્સીટી,અમદાવાદ )
- સોડાએશ ઉત્પાદન(98%)મીઠાઉત્પાદન (૭૮%)હીરાઉદ્યોગ(૮૦ %) પ્લાસ્ટિકઉધોગ (૬૫%),ઉત્પાદનો (૬૨%),ખનીજતેલ (૫૩%),રસાયણઉદ્યોગ (૫૧%),દવાઉદ્યોગ (૩૫%) ,કાપડઉદ્યોગ (૩૧%)
- કપાસઉદ્યોગ (૩૧%) સાથેસમગ્રદેશમાંનોંધપાત્રછે .
- ખેતી વિસ્તાર :- ૧,૦૫,૬૪,૦૦૦ હેક્ટર
- પેટાઆરોગ્યકેન્દ્રો :- ૭૨૭૪
- સિવિલહોસ્પિટલ:- ૫૬
- તેલના કૂવા :- ૨૦૦
- ગરીબીરેખાહેઠળનાપરિવારો :- ૬.૫૫લાખ
- રાજ્યની સરકારી મેડીકલ કોલેજ :- અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર,જામનગર, સુરેન્દ્રનગર
- રાજ્યની યુનિવર્સીટીઓ :-
- ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ
- ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ (૧૯૨૦)
- ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી,પાટણ
- મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી,વડોદરા
- ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર(૧૯૭૮)
- ગણપત યુનિવર્સિટી,મહેસાણા (૨૦૦૫)
- કડી સર્વ વિશ્વ વિદ્યાલય , ગાંધીનગર (૨૦૦૯)
- ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ (૧૯૯૭)
- નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (૧૯૯૮)
- ધીરૂભાઈ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ,ગાંધીનગર (૨૦૦૧)
- પારુલ યુનિવર્સિટી,વડોદરા (૨૦૧૫)
- પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટી,ગાંધીનગર(૨૦૦૭)
- ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ચાંગા (૨૦૦૭)
- રાઈ યુનિવર્સિટી,અમદાવાદ
- આર કે યુનિવર્સિટી,રાજકોટ (૨૦૦૫)
- સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર (૨૦૦૫)
- ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી,નડીયાદ
- ઇન્ડુસ યુનિવર્સિટી,અમદાવાદ (૨૦૦૬)
- સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભવિદ્યાનગર
- વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,રાજકોટ
- દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી,દાંતીવાડા (૧૯૭૩) (ગુજરાતની પ્રથમ કૃષિ યુનિ.)
- મુખ્ય પાક :- ઘઉં, બાજરી, મકાઈ, મગફળી, કપાસ,ચોખા,કઠોળ,ઇસબગુલ
- જમીન :- કાળી અને રેતાળ જમીન
- મુખ્ય ઉધોગ :- હીરા ઉદ્યોગ,સુતરાઉ કાપડ,ઈજનેરી,રસાયણો,વીજળી અને સિમેન્ટ
- બંદર :-કંડલા, ઓખા, મુન્દ્રા, નવલખી,મગદલ્લા,દહેજ,પીપાવાવ, વેરાવળ, ભાવનગર, ઘોઘા
- ખનીજ :- મીઠું,ચૂનાના પથ્થર,મેંગેનીઝ,બોક્સાઈટ, કેલ્સાઈટ ચિનાઈમાટી, ડોલોમાઇટ, ફેલ્સ્પાર
- બોક્સાઈટ (ખેડા,જામનગર અને કચ્છ )
- મેંગેનીઝ (વડોદરા અને પંચમહાલ જીલ્લો)
- અકીક (ખંભાત)
- ચિનાઈ માટી (થાન, મોરબી)
- આરસપહાણ (અંબાજી)
- ખનીજતેલ( બોમ્બે હાઈ, ગાંધાર)
- તાંબુ (અંબાજી)
- ફ્લોરસ્પાર (આંબાડુંગર –એશિયાની સૌથી મોટી ખાણ)
- લિગ્નાઈટ કોલસો ( પાન્ધ્રો,કચ્છ)
- મુખ્ય નદીઓ :- સાબરમતી, સરસ્વતી,નર્મદા, મહી,બનાસ, પૂર્ણા, ગોમતી વિશ્વામિત્રી,તાપી, વાત્રક
- પર્વતો :- ગિરનાર,ચોટીલા,પાવાગઢ,આરાસુર,ધીણોધર, બરડો અને શેત્રુજી
- ગિરિમથક;- સાપુતારા
- પરિયોજનાઓ :- ઉકાઈ યોજના, કડાણા યોજના, કાકરાપાર યોજના, નર્મદા યોજના,
- જમનાલાલ બજાજ પરિયોજના (મહીનદી)
- ઉકાઈ પરિયોજના (તાપી નદી)
- સાબરમતી પરિયોજના (સાબરમતી)
- સરદાર સરોવર પરિયોજના (નર્મદા)
- કડાણા યોજના
- જળાશય ડેમ :- સરદાર સરોવર યોજના (કુત્રિમ સરોવર)
- વિદ્યુત મથકો :- કાકરાપાર વિદ્યુત યોજના,
- કારખાના :-
- અતુલનું રંગ રસાયણ કારખાનું (વલસાડ)
- જનરલ મોટર્સનું કારખાનું ( હાલોલ)
- જોવાલાયક સ્થળો :- અંબાજી, અક્ષરધામ મંદિર(ગાંધીનગર),શામળાજી મંદિર, સોમનાથ મંદિર, સૂર્યમંદિર (મોઢેરા),અમદાવાદ, પોરબંદર, ગિરનાર, જુનાગઢ,પાટણ, વડોદરા, રાજકોટ, ડાકોર,ભાવનગર,
- મહત્વની યોજનાઓ :-
- જનની સુરક્ષા યોજના
- મુખ્યમંત્રી અમૃતમ યોજના
- માતા યશોદા પુરસ્કાર યોજના
- મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના
- મિશન મંગલ યોજના
- મહિલા સમૃદ્ધિ યોજના
- વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના
- શ્રવણતીર્થ યોજના
- સરસ્વતી સાધના યોજના
- વિશેષ માહિતી :-
- ગુજરાત દેશની પશ્ચિમ દિશામાં આવેલું છે.
- ગંધાર દેશનું સૌથી મોટો કુદરતી વાયુનો જથ્થો છે.
- એશિયામાં સૌથી સિંહોની વસ્તી ગુજરાતના ગીરના જંગલોમાં છે.
- સોમનાથમંદિર બાર જ્યોતિલિંગ પૈકીનું એક છે. મહમુદ ગઝનવીએ ૧૭ વખત એના પર આક્રમણ કર્યું હતું.
- રિલાયન્સઈનડસ્ટ્રીઝનામાલિકીનીજામનગરમાં રિફાઈનરીએવિશ્વનીસૌથીમોટીરિફાઈનરીછે.
- ૧૬ એપ્રિલ ૧૯૪૯ના રોજ ગુજરાતમાં વિધિવત આકાશવાણીનો પ્રારંભ થયો હતો.
- ગુજરાતમાં નૈઋત્યકોણીય મોસમી પવનો વરસાદ આપે છે.
- ગુજરાતમાં પ્રથમ રેડીયો સ્ટેશનની શરૂઆત ૧૯૩૪માં વડોદરા ખાતે શરૂ થઇ હતી.
- વિશ્વમાં સર્વપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના ગાંધીનગરમાં થઇ હતી.
- ગુજરાતમાં સૌપ્રથમ ટપાલ સેવા ઈ.સ.૧૮૩૮માં અમદાવાદ ખાતે શરૂ થઇ હતી.
- ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કનૈયાલાલ મુન્શીએ કર્યો હતો.
- ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ‘ ગુર્જર ભાષા’ શબ્દપ્રયોગ કરનાર ભાલણ હતા.
- શ્રીકૃષ્ણ જુનાગઢ જીલ્લાના ભાલકાતીર્થ અવસાન પામ્યા હતા.
- ગુજરાતમાં શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના માધવસિંહ સોલંકીએ શરૂ કરી હતી.
- ગુજરાતમાં કર્કવૃત્ત ચાર જીલ્લામાંથી પસાર થાય છે.
- ગુજરાતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીની નીતિ કેશુભાઈ પટેલે જાહેર કરી હતી.
- ગુજરાતનો દાહોદ જીલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોની સહિયારી જમીન સરહદ ધરાવે છે.
- ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર વલસાડ જીલ્લામાં થાય છે.
- ગુજરાતમાં પંચાયતીરાજના પ્રણેતા શ્રી બળવંતરાય મહેતા હતા.
- ગુજરાતના જલારામ મંદિર, વીરપુરમાં દાન-ધર્માદા સ્વીકારતો નથી.
- ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક ભાવનગર જીલ્લામાં થાય છે.
- ગુજરાતમાં સૌપ્રથમ કોલેજની સ્થાપના ગુજરાત કોલેજ,અમદાવાદ ખાતે ઈ.સ. ૧૮૮૭માં થઈ હતી.
- ગુજરાતનું સુરત શહેર મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ગણાતું હતું.
- ગુજરાત રાજ્યનો મધ્ય ગુજરાત પ્રદેશ ‘ ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે.
- ગુજરાતમાં નલિયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન નોંધાય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for comments