પૃષ્ઠો

ગુરુવાર, 16 સપ્ટેમ્બર, 2021

ધોરણ 6 પુનઃ નિદાન કસોટી ઉપચારાત્મક કાર્ય

ધોરણ 6 પુનઃ નિદાન કસોટી 80 ગુણ ની  PDF ફાઈલ


ઓનલાઈન અધ્યયન નિષ્પત્તિ પ્રમાણે નિદાન કસોટી આપવા માટે નીચેની અધ્યયન નિષ્પત્તિ પર ક્લિક કરો.

પ્રશ્ન 1 અધ્યયન નિષ્પત્તિ

SS609 - ઐતિહાસિક તથા સાહિત્યિક સ્રોતોને ઓળખી ઈતિહાસના પુનર્ગઠન માટે વિવિધ સ્રોતોના ઉપયોગનું વર્ણન કરે છે. 

પ્રશ્ન 5 અધ્યયન નિષ્પત્તિ

 SS613 - પ્રાચીન સમય દરમિયાનના વિકાસના તબક્કાઓ સમજી બે પ્રદેશના વિકાસની સરખામણી કરે છે.( દા.ત., શિકાર-સંગ્રહ તબક્કો, ખેતીની શરૂઆતનો તબક્કો ) 

પ્રશ્ન 6 અધ્યયન નિષ્પત્તિ

SS601 તારા ગ્રહો અને ઉપગ્રહો વચ્ચેનો તફાવત ઓળખે છે. દા. ત. સૂર્ય પૃથ્વી અને ચંદ્ર

પ્રશ્ન 8 અધ્યયન નિષ્પત્તિ

SS605 પૃથ્વીના ગોળા અને વિશ્વના નકશા પર અક્ષાંશ-રેખાંશ, ધ્રુવો, વૃત્તો, આવરણો, ભારતના પાડોશી દેશો, ભારતના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો વગેરે દર્શાવે છે.

પ્રશ્ન 9 અધ્યયન નિષ્પત્તિ

SS621 વિવિધ પ્રકારની વિભિન્નતાઓને ઓળખી  તેનાં સ્વરૂપો અને સ્રોતોને સમજે છે.

પ્રશ્ન 10 અધ્યયન નિષ્પત્તિ



શનિવાર, 11 સપ્ટેમ્બર, 2021

ધોરણ 7 હિન્દી પ્રથમસત્ર વિડિયો

 प्रथमसत्र

कक्षा 7

इकाई 1 चित्र के संग संग।

 View भाग 1  View भाग 2

इकाई 2 तब याद तुम्हारी आती है।

View भाग 1 

इकाई 3 कुत्ते की वफादारी 

View भाग 1

इकाई 4 कथनी और करनी

View भाग 1

ધોરણ 8 હિન્દી વિડિયો

 પ્રથમસત્ર

ધોરણ 8 

પ્રકરણ 1 તેરી હૈ જમી 

 View ભાગ 1  View ભાગ 2 View ભાગ 3 View ભાગ 4 view ભાગ 5 View ભાગ 6

પ્રકરણ 2 ઈદગાહ 

 View ભાગView ભાગ 2 View ભાગ 3 View ભાગ 4

પ્રકરણ 3 અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ

 View ભાગ 1,View ભાગ 2, View ભાગ 3, View ભાગ 3, View ભાગ 4

પ્રકરણ 4 ઉઠો ધરા કે અમર સપૂતો 

View ભાગ 1 View ભાગ 2 View ભાગ 3 view ભાગ 4

પ્રકરણ 5 સવાલ બાલમન કે,જવાબ ડૉ.કલામ કે

View ભાગ 1, View ભાગ 2, View ભાગ 3