મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે

લેબલ Online Service સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ Online Service સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, 25 મે, 2020

GCERT DIGITAL DESK ધોરણ 3 થી 12

EDUCATION FOR ALL – ANYTIME – ANYWHERE

📚 હાલ લોકડાઉનની પરિસ્થિતિના કારણે બાળકો પોતાના ઘરે *ડિઝીટલ માધ્યમ* થકી અભ્યાસ કરી શકે તે માટે એક સરસ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે 

GCERT DIGITAL DESK


શિક્ષક, વિદ્યાર્થી, વાલી કોઇ પણ Register થઇ શકે છે. GCERT DIGITAL DESK માં ઉપલબ્ધ છે ધો. ૩ થી ૧ર ના Video, Assignment, Mock Test અને બીજું ઘણું બધું....

ડિજિટલ ડેસ્ક માં જોડાવવા માટે નીચે આપેલ 1 થી 10 સ્ટપને અનુસરો.ત્યારબાદ LOGIN પર ક્લિક કરો અથવા ફોટો પર ક્લિક કરો.


સ્ટેપ 1 
લીંક ઓપન કરો નીચે મુજબ મેનુ ખુલશે.
ત્યારબાદ *Register with us - Sign up* પર ક્લિક કરી જરૂરી માહિતી સબમિટ કરવી.
સ્ટેપ 2
Select Login પર ક્લિક કરતા નીચે મુજબ મેનુ દેખાશે તેમાં તમને લાગુ પડતું હોય તેના પર ક્લિક કરો

 સ્ટેપ 3
નીચે મુજબના મેનુ માં આપેલ કોલમ નામ, ઈમેઈલ આઈડી,મોબાઈલ નંબર લખો.
 ▪︎*યુઝર નેમ* અને *પાસવર્ડ* સેટ કરી Register પર ક્લિક કરો.


સ્ટેપ 4
*યુઝર નેમ* અને *પાસવર્ડ* થી લોગીન થાઓ.


 સ્ટેપ 5
▪︎લોગીન કરતા જ જમણી બાજુ પર આવેલ *Study Panel* પર ક્લિક કરવું જેમાં આપને બે માધ્યમ ( અંગ્રેજી અને ગુજરાતી ) મળશે



સ્ટેપ 6
માધ્યમ ( અંગ્રેજી અને ગુજરાતી ) પસંદ કરો.


સ્ટેપ 7
▪︎આપ જે માધ્યમમાં અભ્યાસ કરવા માંગતા હોય તેના પર ક્લિક કરતા તે માધ્યમના *ધોરણ ૧ થી ૧૨* સુધીના તમામ ધોરણ ઓપન થશે



સ્ટેપ 8
▪︎આપ જે ધોરણ પર ક્લિક કરશો તેના વિષયો ઓપન થશે અને આપ અભ્યાસ કરી શકશો


સ્ટેપ 9 

સ્ટેપ 10


મંગળવાર, 19 મે, 2020

DIKSHA COVID 19 તાલીમ અને ધોરણ 3 થી 10 કોર્ષ વિડિયો

નમસ્કાર મિત્રો દીક્ષાના માધ્યમથી Basic of Covid 19 Gujarati તાલીમમાં જોડાવો.તેમજ ધોરણ 3 થી 10 ના વિષયોના વિડિયો જોવા માટે  ઉપયોગી છે. નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી જોડાઈને જોઈ શકો છો.

મોબાઈલ દીક્ષા એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

મોબાઈલમાં દીક્ષા એપમાં Covid 19 તાલીમ લોગીન સેટિંગ માટે સ્ટેપ PDF ફાઈલ




ઓનલાઈન બ્રાઉઝર માં લોગીન થવા નીચે મુજબ અનુસરો.

Login થવા માટે
સ્ટેપ 1

સૌ પ્રથમ નીચેની લિંક ઉપર ક્લિક કરો.

   LOGIN 

સ્ટેપ 2

ત્યારબાદ નીચે મુજબ મેનુ દેખાશે તેમાં આપેલ માર્ક પર ક્લિક કરો.

સ્ટેપ 3

ત્યાર બાદ નીચે મુજબનું મેનુ દેખાશે તેમાં આપેલ માર્ક પર ક્લિક કરો. અહી તમારું એકાઉન્ટ પસંદ કરો.

 નીચેના ફોટા પર ક્લિક કરીને પણ લોગીન થઈ શકશો.





જે મિત્રોએ દિક્ષામાં Basic of Covid 19 Gujarati ની તાલીમ પૂર્ણ કરેલી છે અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું બાકી છે તેમને સર્ટિ મેળવવા માટે નીચેની મુજબના સ્ટેપ અનુસરો.

તાલીમ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે

સ્ટેપ 1

સૌ પ્રથમ ઉપરની લિંક પરથી લોગીન થાઓ.ત્યારબાદ નીચે મુજબનું મેનુ ખુલશે તેમાં દર્શાવેલ માર્ક પર ક્લિક કરો.
સ્ટેપ 2

ત્યાર બાદ નીચે મુજબ મેનુ માં દર્શાવેલ Profile પર ક્લિક કરો.
સ્ટેપ 3

ત્યાર બાદ નીચે મુજબ મેનુ માં માર્ક માં દર્શાવેલ Download Certificate પર ક્લિક કરો.
એટલે સર્ટિ ડાઉનલોડ થઇ જશે.

  

શનિવાર, 28 માર્ચ, 2020

ઓનલાઈન રેશનકાર્ડ માહિતી

1.  કોઈપણ ગામના રેશનકાર્ડ ધારકોના નંબર અને નામ જાણવા માટે અહી ક્લિક કરો.



ક્લિક કરશો એટલે ઉપર મુજબનું ડેશબોર્ડ ખુલશે તેમાં Go બટન પર ક્લિક કરો.


ત્યારબાદ તમારો જિલ્લો પસંદ કરો.

ત્યારબાદ તમારો તાલુકો પસંદ કરો.

ત્યારબાદ તમારૂ ગામ પસંદ કરો.


2. તમારા રેશનકાર્ડમાં તમને કેટલો જથ્થો મળવાપાત્ર છે તે જાણવા માટે અહી ક્લિક કરો.

3.  ઓનલાઈન ફરિયાદ કરવા માટે અહી ક્લિક કરો



શુક્રવાર, 23 જૂન, 2017

Online Service


પાનકાર્ડ/આધારકાર્ડ/મતદાન ઓળખપત્ર ની માહિતી

આધારકાર્ડની અગત્યની માહિતી જાણો.


Download Aadhar card.  Clickhear

Cheak Aadhar States.              Clickhear

Update Aadhar  Clickhear

Cheak Update Aadhar States.  Clickhear

By Post Aadhar Update Form Downlod Clickhear


મતદાન ઓળખપત્ર ની માહિતી જાણો

ઓનલાઇન મતદાન ઓળખ પત્ર  એપ્લીકેશન  Clickhear


ઓનલાઇન એપ્લીકેશન સ્ટેટ્સ  ચેક કરવા Clickhear


ઓનલાઇન મતદાન ઓળખ પત્ર સુધારો કરવા    Clickhear


મતદાન ઓળખ પત્ર ડાઉનલોડ કરવા   Clickhear


મતદાર યાદી માં નામ શોધો.       Clickhear


પાનકાર્ડની માહિતી જાણો.


આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક્સ કરો.  Clickhear


New / correction  Pan Card   Clickhear


Pancard States check  Clickhear

રવિવાર, 14 મે, 2017

પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક્સ કરાવવું ફરજિયાત છે નહિં તો પાનકાર્ડ કોઇ કામનુ રહેસે નહિં. આ માટે નીચે ની લિંક્સ પર ક્લિક કરો



બુધવાર, 5 એપ્રિલ, 2017

School Child UID શોધો

બાળકોના શાળા ડાયસ નંબર શોધવા અહીં ક્લિક કરો

મતદાર યાદીમાં નામ શોધો

મતદાર યાદીમાં નામ શોધવા અહીં ક્લિક કરો  click

તમારા વિસ્તારની મતદાર યાદી માટે અહી ક્લિક કરો  ડાઉનલોડ
જીલ્લો પસંદ કરી તાલુકો પસંદ કરો ત્યાર પછી નીચે મુજબનુ મેનુ ખુલશે તેમાં show પર ક્લિક કરતાં PDF ફાઈલ ડાઉનલોડ થશે.