- નમસ્કાર,મિત્રો સામાજીક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે
- આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.
- જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે.
- નીચેની લીંક પર કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે.
🌐 S.S. Online Test 🌐
📕 ધોરણ 8 સત્ર 2 📕
1. ધાર્મિક સામાજિક જાગૃતિ
2. પર્યાવણીય પ્રદૂષણ
3.ભારતમાં રાષ્ટ્રવાદ કસોટી 1
ભારતમાં રાષ્ટ્રવાદ કસોટી 2
4. સર્વોચ્ચ અદાલત કસોટી 1
5.ભારતના ક્રાંતિવીરો કસોટી 1
6.માનવ સંસાધન
📑 ધોરણ 7 સત્ર 2 📑
1. મધ્યયુગીન ગુજરાત
https://testmoz.com/1518618
2.આબોહવા અને કુદરતી સંસાધન કસોટી 1
📒 ધોરણ 6 સત્ર 2 📒
1. પ્રાચીન સમાજજીવન
🌐 Science Online Test 🌐
📕 ધોરણ 8 સત્ર 2 📕1. વાયુની બનાવટ
📑 ધોરણ 7 સત્ર 2 📑
1.વિદ્યુત
2. ઉચ્ચાલન
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for comments