પૃષ્ઠો

સોમવાર, 25 મે, 2020

GCERT DIGITAL DESK ધોરણ 3 થી 12

EDUCATION FOR ALL – ANYTIME – ANYWHERE

📚 હાલ લોકડાઉનની પરિસ્થિતિના કારણે બાળકો પોતાના ઘરે *ડિઝીટલ માધ્યમ* થકી અભ્યાસ કરી શકે તે માટે એક સરસ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે 

GCERT DIGITAL DESK


શિક્ષક, વિદ્યાર્થી, વાલી કોઇ પણ Register થઇ શકે છે. GCERT DIGITAL DESK માં ઉપલબ્ધ છે ધો. ૩ થી ૧ર ના Video, Assignment, Mock Test અને બીજું ઘણું બધું....

ડિજિટલ ડેસ્ક માં જોડાવવા માટે નીચે આપેલ 1 થી 10 સ્ટપને અનુસરો.ત્યારબાદ LOGIN પર ક્લિક કરો અથવા ફોટો પર ક્લિક કરો.


સ્ટેપ 1 
લીંક ઓપન કરો નીચે મુજબ મેનુ ખુલશે.
ત્યારબાદ *Register with us - Sign up* પર ક્લિક કરી જરૂરી માહિતી સબમિટ કરવી.
સ્ટેપ 2
Select Login પર ક્લિક કરતા નીચે મુજબ મેનુ દેખાશે તેમાં તમને લાગુ પડતું હોય તેના પર ક્લિક કરો

 સ્ટેપ 3
નીચે મુજબના મેનુ માં આપેલ કોલમ નામ, ઈમેઈલ આઈડી,મોબાઈલ નંબર લખો.
 ▪︎*યુઝર નેમ* અને *પાસવર્ડ* સેટ કરી Register પર ક્લિક કરો.


સ્ટેપ 4
*યુઝર નેમ* અને *પાસવર્ડ* થી લોગીન થાઓ.


 સ્ટેપ 5
▪︎લોગીન કરતા જ જમણી બાજુ પર આવેલ *Study Panel* પર ક્લિક કરવું જેમાં આપને બે માધ્યમ ( અંગ્રેજી અને ગુજરાતી ) મળશે



સ્ટેપ 6
માધ્યમ ( અંગ્રેજી અને ગુજરાતી ) પસંદ કરો.


સ્ટેપ 7
▪︎આપ જે માધ્યમમાં અભ્યાસ કરવા માંગતા હોય તેના પર ક્લિક કરતા તે માધ્યમના *ધોરણ ૧ થી ૧૨* સુધીના તમામ ધોરણ ઓપન થશે



સ્ટેપ 8
▪︎આપ જે ધોરણ પર ક્લિક કરશો તેના વિષયો ઓપન થશે અને આપ અભ્યાસ કરી શકશો


સ્ટેપ 9 

સ્ટેપ 10


મંગળવાર, 19 મે, 2020

DIKSHA COVID 19 તાલીમ અને ધોરણ 3 થી 10 કોર્ષ વિડિયો

નમસ્કાર મિત્રો દીક્ષાના માધ્યમથી Basic of Covid 19 Gujarati તાલીમમાં જોડાવો.તેમજ ધોરણ 3 થી 10 ના વિષયોના વિડિયો જોવા માટે  ઉપયોગી છે. નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી જોડાઈને જોઈ શકો છો.

મોબાઈલ દીક્ષા એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.

મોબાઈલમાં દીક્ષા એપમાં Covid 19 તાલીમ લોગીન સેટિંગ માટે સ્ટેપ PDF ફાઈલ




ઓનલાઈન બ્રાઉઝર માં લોગીન થવા નીચે મુજબ અનુસરો.

Login થવા માટે
સ્ટેપ 1

સૌ પ્રથમ નીચેની લિંક ઉપર ક્લિક કરો.

   LOGIN 

સ્ટેપ 2

ત્યારબાદ નીચે મુજબ મેનુ દેખાશે તેમાં આપેલ માર્ક પર ક્લિક કરો.

સ્ટેપ 3

ત્યાર બાદ નીચે મુજબનું મેનુ દેખાશે તેમાં આપેલ માર્ક પર ક્લિક કરો. અહી તમારું એકાઉન્ટ પસંદ કરો.

 નીચેના ફોટા પર ક્લિક કરીને પણ લોગીન થઈ શકશો.





જે મિત્રોએ દિક્ષામાં Basic of Covid 19 Gujarati ની તાલીમ પૂર્ણ કરેલી છે અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું બાકી છે તેમને સર્ટિ મેળવવા માટે નીચેની મુજબના સ્ટેપ અનુસરો.

તાલીમ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે

સ્ટેપ 1

સૌ પ્રથમ ઉપરની લિંક પરથી લોગીન થાઓ.ત્યારબાદ નીચે મુજબનું મેનુ ખુલશે તેમાં દર્શાવેલ માર્ક પર ક્લિક કરો.
સ્ટેપ 2

ત્યાર બાદ નીચે મુજબ મેનુ માં દર્શાવેલ Profile પર ક્લિક કરો.
સ્ટેપ 3

ત્યાર બાદ નીચે મુજબ મેનુ માં માર્ક માં દર્શાવેલ Download Certificate પર ક્લિક કરો.
એટલે સર્ટિ ડાઉનલોડ થઇ જશે.