પૃષ્ઠો

સોમવાર, 25 મે, 2020

GCERT DIGITAL DESK ધોરણ 3 થી 12

EDUCATION FOR ALL – ANYTIME – ANYWHERE

📚 હાલ લોકડાઉનની પરિસ્થિતિના કારણે બાળકો પોતાના ઘરે *ડિઝીટલ માધ્યમ* થકી અભ્યાસ કરી શકે તે માટે એક સરસ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે 

GCERT DIGITAL DESK


શિક્ષક, વિદ્યાર્થી, વાલી કોઇ પણ Register થઇ શકે છે. GCERT DIGITAL DESK માં ઉપલબ્ધ છે ધો. ૩ થી ૧ર ના Video, Assignment, Mock Test અને બીજું ઘણું બધું....

ડિજિટલ ડેસ્ક માં જોડાવવા માટે નીચે આપેલ 1 થી 10 સ્ટપને અનુસરો.ત્યારબાદ LOGIN પર ક્લિક કરો અથવા ફોટો પર ક્લિક કરો.


સ્ટેપ 1 
લીંક ઓપન કરો નીચે મુજબ મેનુ ખુલશે.
ત્યારબાદ *Register with us - Sign up* પર ક્લિક કરી જરૂરી માહિતી સબમિટ કરવી.
સ્ટેપ 2
Select Login પર ક્લિક કરતા નીચે મુજબ મેનુ દેખાશે તેમાં તમને લાગુ પડતું હોય તેના પર ક્લિક કરો

 સ્ટેપ 3
નીચે મુજબના મેનુ માં આપેલ કોલમ નામ, ઈમેઈલ આઈડી,મોબાઈલ નંબર લખો.
 ▪︎*યુઝર નેમ* અને *પાસવર્ડ* સેટ કરી Register પર ક્લિક કરો.


સ્ટેપ 4
*યુઝર નેમ* અને *પાસવર્ડ* થી લોગીન થાઓ.


 સ્ટેપ 5
▪︎લોગીન કરતા જ જમણી બાજુ પર આવેલ *Study Panel* પર ક્લિક કરવું જેમાં આપને બે માધ્યમ ( અંગ્રેજી અને ગુજરાતી ) મળશે



સ્ટેપ 6
માધ્યમ ( અંગ્રેજી અને ગુજરાતી ) પસંદ કરો.


સ્ટેપ 7
▪︎આપ જે માધ્યમમાં અભ્યાસ કરવા માંગતા હોય તેના પર ક્લિક કરતા તે માધ્યમના *ધોરણ ૧ થી ૧૨* સુધીના તમામ ધોરણ ઓપન થશે



સ્ટેપ 8
▪︎આપ જે ધોરણ પર ક્લિક કરશો તેના વિષયો ઓપન થશે અને આપ અભ્યાસ કરી શકશો


સ્ટેપ 9 

સ્ટેપ 10


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Thank you for comments