નમસ્કાર મિત્રો દીક્ષાના માધ્યમથી Basic of Covid 19 Gujarati તાલીમમાં જોડાવો.તેમજ ધોરણ 3 થી 10 ના વિષયોના વિડિયો જોવા માટે ઉપયોગી છે. નીચે આપેલ લિંક ઉપર ક્લિક કરી જોડાઈને જોઈ શકો છો.
મોબાઈલ દીક્ષા એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
મોબાઈલમાં દીક્ષા એપમાં Covid 19 તાલીમ લોગીન સેટિંગ માટે સ્ટેપ PDF ફાઈલ
ઓનલાઈન બ્રાઉઝર માં લોગીન થવા નીચે મુજબ અનુસરો.
સૌ પ્રથમ નીચેની લિંક ઉપર ક્લિક કરો.
સ્ટેપ 2
ત્યારબાદ નીચે મુજબ મેનુ દેખાશે તેમાં આપેલ માર્ક પર ક્લિક કરો.
નીચેના ફોટા પર ક્લિક કરીને પણ લોગીન થઈ શકશો.
જે મિત્રોએ દિક્ષામાં Basic of Covid 19 Gujarati ની તાલીમ પૂર્ણ કરેલી છે અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું બાકી છે તેમને સર્ટિ મેળવવા માટે નીચેની મુજબના સ્ટેપ અનુસરો.
સ્ટેપ 1
સૌ પ્રથમ ઉપરની લિંક પરથી લોગીન થાઓ.ત્યારબાદ નીચે મુજબનું મેનુ ખુલશે તેમાં દર્શાવેલ માર્ક પર ક્લિક કરો.
ત્યાર બાદ નીચે મુજબ મેનુ માં દર્શાવેલ Profile પર ક્લિક કરો.
સ્ટેપ 3
ત્યાર બાદ નીચે મુજબ મેનુ માં માર્ક માં દર્શાવેલ Download Certificate પર ક્લિક કરો.
એટલે સર્ટિ ડાઉનલોડ થઇ જશે.
મોબાઈલ દીક્ષા એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો.
મોબાઈલમાં દીક્ષા એપમાં Covid 19 તાલીમ લોગીન સેટિંગ માટે સ્ટેપ PDF ફાઈલ
ઓનલાઈન બ્રાઉઝર માં લોગીન થવા નીચે મુજબ અનુસરો.
Login થવા માટે
સ્ટેપ 1સૌ પ્રથમ નીચેની લિંક ઉપર ક્લિક કરો.
સ્ટેપ 2
ત્યારબાદ નીચે મુજબ મેનુ દેખાશે તેમાં આપેલ માર્ક પર ક્લિક કરો.
સ્ટેપ 3
ત્યાર બાદ નીચે મુજબનું મેનુ દેખાશે તેમાં આપેલ માર્ક પર ક્લિક કરો. અહી તમારું એકાઉન્ટ પસંદ કરો.
જે મિત્રોએ દિક્ષામાં Basic of Covid 19 Gujarati ની તાલીમ પૂર્ણ કરેલી છે અને સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું બાકી છે તેમને સર્ટિ મેળવવા માટે નીચેની મુજબના સ્ટેપ અનુસરો.
તાલીમ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે
સૌ પ્રથમ ઉપરની લિંક પરથી લોગીન થાઓ.ત્યારબાદ નીચે મુજબનું મેનુ ખુલશે તેમાં દર્શાવેલ માર્ક પર ક્લિક કરો.
સ્ટેપ 2
સ્ટેપ 3
ત્યાર બાદ નીચે મુજબ મેનુ માં માર્ક માં દર્શાવેલ Download Certificate પર ક્લિક કરો.
એટલે સર્ટિ ડાઉનલોડ થઇ જશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
Thank you for comments