મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે

મંગળવાર, 12 માર્ચ, 2019

શુક્રવાર, 28 ડિસેમ્બર, 2018

દુનિયાના નકશા અને ખંડની રમત

Setera Geography website 

મિત્રો આ વેબસાઈટ દ્વારા  તમે દુનિયાના કોઈપણ દેશ કે ખંડના નકશાની રમત રમી શકશો.જેથી બાળકો માટે તેમજ જિજ્ઞાસુ વ્યક્તિ માટે નકશા સમજવામાં  ખૂબ જ ઉપયોગી થશે.

મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

website પર જવા માટે અહીં ક્લિક કરો


એશિયા ખંડના નકશાની રમત રમવા માટે અહીં ક્લિક કરો
                    અથવા ફોટો પર ક્લિક કરો
ભારતના નકશાની રમત રમવા અહીં ક્લિક કરો 
અથવા ફોટો પર ક્લિક કરો


બુધવાર, 26 ડિસેમ્બર, 2018

ધોરણ 8 દ્વિતીય સત્ર વિડિયો

મિત્રો વિડિયો ચાલુ ન થાય તો બાજુમાં આપેલા

ત્રણ ટપકાં પર ક્લિક કરો.
ત્યાર બાદ એક મેનુ ખુલશે તેમાંથી opan with પર ક્લિક કરો.પછી વિડિયો જોઈ શકશો.

વિડિયો ડાઉનલોડ  કરવા માટે  download પર ક્લિક કરો.


1.ધાર્મિક - સામાજિક જાગૃતિ.  ક્લિક કરો

2.પર્યાવરણીય પ્રદૂષણ .  ક્લિક કરો

3.ભારતમાં રાષ્ટ્રવાદ   ક્લિક કરો

4.સર્વોચ્ય અદાલત.   ક્લિક કરો

5.ભારતના ક્રાંતિવીર .   ક્લિક કરો

6.માનવ સંસાધન .   ક્લિક કરો

7.મહાત્માના માર્ગ પર 1.     ક્લિક કરો

8.ભારતની સમસ્યાઓ અને ઉપાય .   ક્લિક કરો

9.આપણી અર્થવ્યવસ્થા.       ક્લિક કરો

10.મહાત્માના માર્ગ પર 2 .     ક્લિક કરો

11.સંયુક્ત રાષ્ટ્રો ( યુ.એન. ) .  ક્લિક કરો

12.આઝાદી અને ત્યાર પછી.    ક્લિક કરો

13 સ્વતંત્ર ભારત .   ક્લિક કરો

14.ખંડ પરિચય : આફ્રિકા અને એશિયા .   ક્લિક કરો

ધોરણ 7 દ્વિતીય સત્ર એકમ કસોટી

પ્રકરણ 1 થી 5 મૂલ્યાંકન કસોટી . ક્લિક કરો

પ્રકરણ 6 થી 12 મૂલ્યાંકન કસોટી . ક્લિક કરો

પ્રકરણ 1 મૂલ્યાંકન કસોટી       ક્લિક કરો

પ્રકરણ 2 મૂલ્યાંકન કસોટી       ક્લિક કરો

પ્રકરણ 3 મૂલ્યાંકન કસોટી      ક્લિક કરો

પ્રકરણ 4 મૂલ્યાંકન કસોટી      ક્લિક કરો

પ્રકરણ 5 મૂલ્યાંકન કસોટી      ક્લિક કરો

પ્રકરણ 6 મૂલ્યાંકન કસોટી      ક્લિક કરો

પ્રકરણ 7 મૂલ્યાંકન કસોટી      ક્લિક કરો

પ્રકરણ 8 મૂલ્યાંકન કસોટી      ક્લિક કરો

પ્રકરણ 9 મૂલ્યાંકન કસોટી      ક્લિક કરો

પ્રકરણ 10 મૂલ્યાંકન કસોટી      ક્લિક કરો

પ્રકરણ 11 મૂલ્યાંકન કસોટી      ક્લિક કરો

પ્રકરણ 12 મૂલ્યાંકન કસોટી      ક્લિક કરો

મંગળવાર, 25 ડિસેમ્બર, 2018

અધ્યયન નિષ્પત્તિઓ

અધ્યયન નિષ્પત્તિ ક્લિક કરો






હિન્દી  








રવિવાર, 23 ડિસેમ્બર, 2018

ધોરણ 7 દ્વિતીય સત્ર વિડિયો

મિત્રો વિડિયો ચાલુ ન થાય તો બાજુમાં આપેલા

ત્રણ ટપકાં પર ક્લિક કરો.
ત્યાર બાદ એક મેનુ ખુલશે તેમાંથી opan with પર ક્લિક કરો.પછી વિડિયો જોઈ શકશો.

વિડિયો ડાઉનલોડ  કરવા માટે  download પર ક્લિક કરો.



1.મધ્યયુગીન ગુજરાત ક્લિક કરો

2.ભારત : આબોહવા અને કુદરતી સંસાધન  ક્લિક કરો

3.અદાલતો શા માટે? ક્લિક કરો

4.મોગલ સામ્રાજ્ય : સ્થાપના અને વિસ્તરણ ક્લિક કરો

5.ભારત ખેતી,ઉદ્યોગ,પરિવહન  ક્લિક કરો

6.મોગલ સામ્રાજ્ય : સુવર્ણયુગ અને અસ્ત ક્લિક કરો

7. બજારમાં ગ્રાહક     ક્લિક કરો

8.મધ્યકાલીન સ્થાપત્યો       ક્લિક કરો

9.ભારત : લોકજીવન   ક્લિક કરો

10.જાહેર મિલકત   ક્લિક કરો

11.ઈશ્વર સાથે અનુરાગ   ક્લિક કરો

12 ખંડ પરિચય : ઉત્તર અમેરિકા,દક્ષિણ અમેરિકા અને યુરોપ
        ક્લિક કરો

શુક્રવાર, 7 ડિસેમ્બર, 2018

ધોરણ 8 દ્વિતીય સત્ર એકમ કસોટી

ધોરણ 8 ના દ્વિતીય સત્ર ની એકમ કસોટીઓ તૈયાર કરવામાં આવેલ છે.આ કસોટી દ્વારા બાળકોને ગુણોત્સવની તૈયારી કરવી શકાય છે.

પ્રકરણ 1 થી 5 મૂલ્યાંકન કસોટી . ક્લિક કરો

પ્રકરણ 1 મૂલ્યાંકન કસોટી       ક્લિક કરો

પ્રકરણ 2 મૂલ્યાંકન કસોટી       ક્લિક કરો

પ્રકરણ 3 મૂલ્યાંકન કસોટી      ક્લિક કરો

પ્રકરણ 4 મૂલ્યાંકન કસોટી      ક્લિક કરો

પ્રકરણ 5 મૂલ્યાંકન કસોટી      ક્લિક કરો

પ્રકરણ 6 મૂલ્યાંકન કસોટી      ક્લિક કરો

પ્રકરણ 7 મૂલ્યાંકન કસોટી      ક્લિક કરો

સોમવાર, 18 જૂન, 2018

ધોરણ 8 પ્રથમત્ર QR code

ધોરણ 8 પ્રથમ સત્ર

પાઠ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન

પાઠ્યપુસ્તક QR Code

વિડિયો 1   QR Code


વિડિયો 2   QR Code

પાઠ 2 આપણી આસપાસ શું ?

મૃદાવરણ અને  જલાવરણ વિડિયો



મંગળવાર, 5 જૂન, 2018

સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર

ધોરણ 8
હેતુલક્ષી પ્રશ્નો અને જવાબ પાઠ 1 થી 9  🖨️  👈 Download


પારિભાષિક શબ્દો પાઠ 1 થી 9  🖨️  👈 Download


ધોરણ 8.1 સા. વિ.પ્રશ્નો 55 પેઝ PDF   Download


મૂલ્યાંકન કસોટીઓ

પાઠ 1 🖨️  👈 Download

પાઠ 2 🖨️  👈 Download

પાઠ 3 🖨️  👈 Download

પાઠ 4 🖨️ 👈 Download

પાઠ 5 🖨️  👈 Download


રવિવાર, 4 માર્ચ, 2018

SS QUIZ


ધોરણ-8-સેમ-2-પાઠ-3-સર્વોચ્ચ-અદાલત ક્વિઝ 

રમવા માટે START QUIZ ઉપર ક્લિક કરો અથવા તેની નીચે આપેલ  QR CODE સ્કેન કરો.






ધોરણ-8-સેમ-2-પાઠ-3-સર્વોચ્ચ-અદાલત QR કોડસ્કેન કરો. 

શુક્રવાર, 2 ફેબ્રુઆરી, 2018

My Inovetion

Inovetion PPT Download








Bharatna Rajyo PDF file Download

ભારત અને ગુજરાત ના નકશાની ગેમ ફ્લેશ પ્લેયર માં હોવાથી કમ્પ્યુટર માં રમી શકાશે. આ બંને ગેમ ડાઉનલોડ કરવા નીચે ફોટોમાં દર્શાવેલ 3 ટપકાં ઉપર ક્લિક કરો.
ત્યારબાદ ડાઉનલોડ નું નીચે મુજબનું ઓપ્સન આવશે.
તેના પર ક્લિક કરવાથી ફાઈલ ડાઉનલોડ થશે.


Bharatna Rajyo Game Download

Gujarat na  Jilla Game Download

Sanyukt Rastra sangh PDF file Download

























શુક્રવાર, 22 ડિસેમ્બર, 2017

ONLINE TEST


  • નમસ્કાર,મિત્રો  સામાજીક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયમાં વિધાર્થીઓ માટે ઓનલાઇન ક્વિઝ એકમ દિઠ તૈયાર કરેલ છે, જેમાં વિધાર્થીએ પોતાનું પુરૂ નામ લખીને ઓનલાઇન કવિઝ રમી શકશે અને તેનું પરિણામ જાણી શકશે   
  • આ ઓનલાઇન કવિઝ્ની લીંક આપણે વિધાર્થીઓને વોટ્સઅપમેસેજ ,ટેક્ષ મેસેજ ,ઇ-મેઇલ કે અન્ય રીતે મોકલી શકાશે અને તેનુ પરિણામ જાણી શકાશે.                          
  • જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત પસંદ થયેલ શાળા આ લીંકને પ્રોજેક્ટરની મદદથી મોટા પડદા પર ઓનલાઇન કવિઝ રમાડી શકાશે.        
  • જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત ટેબલેટમાં પસંદગી પામેલ શાળાના વિધાર્થીઓને સીધીજ ઓનલાઇન કવીઝ રમાડી તેનું પરીણામ જાણી શકાશે.                                                                                                              
  • નીચેની  લીંક પર  કલીક કરી ઓનલાઇન કવીઝ રમી શકાશે.

🌐 S.S. Online Test 🌐

📕 ધોરણ 8 સત્ર 2 📕

1. ધાર્મિક સામાજિક જાગૃતિ

2. પર્યાવણીય પ્રદૂષણ

3.ભારતમાં રાષ્ટ્રવાદ  કસોટી 1

   ભારતમાં રાષ્ટ્રવાદ  કસોટી 2

4. સર્વોચ્ચ અદાલત કસોટી 1

5.ભારતના ક્રાંતિવીરો કસોટી 1

6.માનવ સંસાધન  


📑 ધોરણ 7 સત્ર 2 📑

1. મધ્યયુગીન ગુજરાત
https://testmoz.com/1518618

2.આબોહવા અને કુદરતી સંસાધન કસોટી 1

📒 ધોરણ 6 સત્ર 2 📒

1. પ્રાચીન સમાજજીવન


🌐 Science Online Test 🌐



📕 ધોરણ 8 સત્ર 2 📕

1. વાયુની બનાવટ




📑 ધોરણ 7 સત્ર 2 📑

1.વિદ્યુત

2. ઉચ્ચાલન


શુક્રવાર, 1 ડિસેમ્બર, 2017

રાજ્ય - ગુજરાત

ગુજરાત

  • સીમાઓ :-ઉત્તરે પાકિસ્તાન અને રાજસ્થાન, દક્ષિણમાં અરબી સમુદ્ર પશ્ચિમમાં મધ્યપ્રદેશ
  • ક્ષેત્રફળ :-૧,૯૬,૦૨૪ (ચો.કિમી.)
  • ભૌગોલિક સ્થાન :- 1 ઉ. અક્ષાંશથી  24.7ઉ.અક્ષાંશ અને 86.4 પૂ.રેખાંશથી74.4   પૂ. રેખાંશ
  • દેશમાં સ્થાન :- સાતમું
  • સ્થાપના :- તા. ૧/૫/૧૯૬૦
  • રાજ્યના ઉદ્દઘાટન :- રવિશંકર મહારાજ
  • હાઈકોર્ટ :- અમદાવાદ (સ્થાપના :- તા.૧/૦૫/૧૯૬૦)
  • કુલ ન્યાયાધીશ સંખ્યા :- ૩૧
  • મુખ્ય ન્યાયાધીશ :- આર.સુભાષરેડ્ડી
  • મુખ્ય ચૂંટણી કમિશનર :- ડૉ.વરેશ સિંહા
  • પાટનગર :- ગાંધીનગર
  • સૌથી મોટું શહેર :- અમદાવાદ
  • રાજ્યપાલ :- ઓમપ્રકાશ કોહલી
  • મુખ્યમંત્રી :- શ્રી વિજયભાઈ રૂપાણી
  • ડે.મુખ્યમંત્રી :- શ્રી નીતિનભાઈ પટેલ
  • સ્પીકર :- શ્રી રમણલાલ વોરા
  • વર્તમાન વિરોધ પક્ષના નેતા :- શ્રી મોહનસિંહ રાઠવા
  • વર્તમાન સ્પીકર :- શ્રી રમણલાલ વોરા
  • વર્તમાન ઉપાધ્યક્ષ :- શ્રી શંભુજી ઠાકોર
  • વર્તમાન ભાજપા પ્રદેશ પ્રમુખ :- શ્રી જીતુભાઈ વાઘાણી
  • વર્તમાન કોગ્રેસ પ્રદેશ પ્રમુખ :- શ્રી ભરતસિંહ સોલંકી  
  • લોકસભાની સીટો :- ૨૬
  • વિધાનસભાની સીટો :- ૧૮૨
  • રાજ્યસભાની સીટો :- ૧૧
  • જીલ્લાની સંખ્યા :- ૩૩ (સૌથી મોટો કચ્છ અને સૌથી નાનો ડાંગ)
  • પંચાયતરાજ્યનીસ્થાપના :- ૧ એપ્રિલ ૧૯૬૩
  • રાજ્યના પ્રથમમુખ્યમંત્રી : – ડૉ. જીવરાજમહેતા 
  • રાજ્યનું પ્રથમ પાટનગર :-અમદાવાદ              
  • ગુજરાતનાપ્રથમરાજ્યપાલ:- મહેદીનવાબ જંગ
  • ગુજરાતનાપ્રથમ સ્ત્રીરાજ્યપાલ:- શારદામુખરજી
  • ગુજરાતનાપ્રથમ મુખ્યમંત્રી:- ડો. જીવરાજમહેતા
  • ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી ;- શ્રીમતી આનંદીબેન પટેલ
  • ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ :- કલ્યાણ વી. મહેતા
  • સર્વોચ્ય અદાલતમાં સૌપ્રથમ ગુજરાતી ન્યાયમૂર્તિ :- હરીલાલ કણિયા
  • મહાનગર પાલિકા ;- ૬ ( અમદાવાદ, રાજકોટ, ભાવનગર, સુરત, વડોદરા અને જામનગર)
  • નગરપાલિકા :- ૫૭
  • તાલુકાઓ:-૨૫૦
  • તાલુકા પંચાયતો :- ૨૪૮
  • ગામડાઓ :- ૧૮,૫૮૪
  • ગ્રામપંચાયતો :- ૧૪,૦૧૭
  • કુલવસ્તી :- ૬,૦૩,૮૩,૬૨૮,(૨૦૧૧નીમુજબ)
  • પુરુષ–સ્રીપ્રમાણ :- ૧૦૦૦: ૯૨૮ પુરુષો :- ૩,૧૪,૮૨,૨૮૨સ્રીઓ;- ૨,૨૮,૯૦,૩૪૬
  • વસ્તીવૃદ્ધિનોદર :- ૧૯.૧૭%
  • વસ્તીનીગીચતા:- ૩૦૮(ચો .કિમી. )
  • વસ્તીનીસૌથીવધુગીચતા:- સુરતજીલ્લો (૧૩૭૬દરચો .કિમી.)
  • વસ્તીનીસૌથીઓંછીગીચતા:- કચ્છજીલ્લો (૪૬ વ્યક્તિદર ચો .કિમી.)
  • સૌથીવધુવસ્તીધરાવતાશહેર:–અમદાવાદ(55,70,585),સુરત(44,62,002) ,વડોદરા(16,66,703), રાજકોટ (12,86,995)  ભાવનગર(5,29,768),જામનગર(5,29,308), જૂનાગઢ(3,20,250), અને  ગાંધીનગર (2,92,752)
  • સાક્ષરતાનુંપ્રમાણ :- ૭૯.૩૧%  (પુરુષો :૮૭.૨૩% , સ્ત્રીઓ: ૭૦.૭૩%) (૨૦૧૧ મુજબ )
  • મ્યુનિસિપલકોર્પોરેશન :- ૮(અમદાવાદ,વડોદરા, સુરત,રાજકોટ,ભાવનગર,જામનગર,જૂનાગઢ અને ગાંધીનગર)
  • મહા નગરપાલિકાઓ :- ૫૬
  • નગર પાલિકા :-૧૫૯
  • નગરો :- ૨૬૪
  • જેલોનો સંખ્યા :- ૧૩૮
  • મહાબંદરો :- ૧ (કંડલા )કુલબંદરો– ૪૦
  • રાજ્ય પક્ષી- સુરખાબ (ફ્લેમિંગો)
  • રાજય પ્રાણી- સિંહ
  • રાજ્યની મુખ્ય ભાષા :- ગુજરાતી (36%)
  • રાજ્ય વૃક્ષ – આંબો
  • રાજ્ય ગીત- જય જય ગરવી ગુજરાત……..(નર્મદ)
  • રાજય નૃત્ય – ગરબા
  • રાજ્યનું ફૂલ – જાસૂદ
  • રાજ્યની રમત :- ક્રિકેટ,કબડ્ડી
  • દરિયા કિનારો :- ૧૬૦૦ કિ.મી.
  • અખાતો:- બે (કચ્છનો અખાત અને ખંભાતનો અખાત)
  • ગુજરાતની સૌથી મોટી નદી-નર્મદાનદી
  • ગુજરાતની સૌથી લાંબી નદી–સાબરમતી
  • ગુજરાતનો સૌથી ઊંચામાંઉંચો પર્વતછે- ગિરનાર (જૂનાગઢ)
  • ગુજરાતની ડેરીઓ – દૂધસરીતા(ભાવનગર), સાબર ડેરી (હિંમતનગર સ્થાપક:- ), સૂમુલ ડેરી (સુરત), મધર ડેરી( ગાંધીનગર), અમૂલ ડેરી (આણંદ-૧૯૪૬માં), દૂધસાગર ડેરી (મહેસાણા),આબાદ ડેરી,ઉત્તમ ડેરી (અમદાવાદ),પંચામૃત ડેરી(ગોધરા), સૂરસાગરડેરી (સુરેન્દ્રનગર), દૂધધારાડેરી (ભરૂચ), વસુંધરા ડેરી(વલસાડ),સોરઠ ડેરી(જુનાગઢ), સરહદડેરી(કચ્છ),ગોપાળ ડેરી(રાજકોટ), અમર ડેરી,ચલાલાડેરી   (અમરેલી), બનાસ ડેરી (બનાસકાંઠા)
  • રાષ્ટ્રીય ઉદ્યાનો – ૪ ( ગીર-જૂનાગઢ,વાંસદા(નવસારી),કાળીયાર (વેળાવળ) અને દરિયાઈ ( જામનગર)
  • અભયારણ્યો :- ૨૨
  • બંદરો :- ૪૧ ( મોટા-૧૧,૨૯ મધ્યમ અને ૨૦ નાના)
  • ગુજરાતરાજ્યભારતનો ૧૬૦૦કિમીનોસૌથીલાંબોદરિયાકિનારોધરાવેછે.
  • રણ વિસ્તાર :- ૨૭,૨૦૦ કિ.મી.
  • જલ પ્લાવિત વિસ્તાર :- ૩૪,૭૫૦ ચો.કિ.મી.
  • ભારતીય રેલવેના પશ્ચિમ રેલ્વેઝોનમાં ગુજરાતનો સમાવેશ થાયછે.રેલ્વેમાર્ગ :- 5,328 કિમી (3,193 કિમી બ્રોડગેજ,1,364 કિમીમીટરગેજઅને771 કિમીનેરોગેજ)
  • વીજક્ષમતા :- ૧૩૨૫૮મેગાવોટ
  • જંગલો :- ૧૯,૧૬,૦૯૯(ચોકિમી) (રાજ્યનાકુલવિસ્તારના77%)
  • પાકારસ્તાઓની લંબાઈ :- ૭૧,૫૦૭કિમી
  • વાડીઓનો જીલ્લો- વલસાડ
  • સૌથી મોટો જિલ્લો (વિસ્તાર) – કચ્છ  (૪૫,૬૫૨ચો .કિમી )
  • સૌથી મોટોજિલ્લો (વસતી) – અમદાવાદ, (૫૮,૦૮,૩૭૮)(૨૦૧૧)
  • સૌથી નાનો જિલ્લો (વસ્તી) – ડાંગ (૨,૨૬,૭૬૯) (૨૦૧૧)
  • સૌથી મોટોપુલ – ગોલ્ડન બ્રીજ (ભરૂચ પાસે, નર્મદા નદી પર), લંબાઇ: ૧૪૩૦મીટર
  • સૌથી મોટોમહેલ – લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા 
  • સૌથી મોટી ઔધ્યોગિકસંસ્થા – રિલાયન્સ
  • સૌથી વધુ ઠંડી – નલીયા (કચ્છ)
  • સૌથી વધુ ગરમી – ભુજ,દાહોદ અને ડીસા
  • સૌથી મોટીડેરી –  અમુલ ડેરી, આણંદ 
  • સૌથી મોટીનદી – નર્મદા ,(૯૮૯૪ચો.કિ.મી.)
  • સૌથી મોટી લાંબીનદી – સાબરમતી (૩૨૦કિ.મી).
  • સૌથી મોટી યુનિવર્સીટી – ગુજરાત યુનિવર્સિટી  (૧૯૪૯)
  • સૌથી મોટી સિંચાઇયૉજના -સરદાર સરોવર બંધ 
  • સૌથી મોટુ બંદર – કંડલા બંદર  (કચ્છ જિલ્લો)
  • સૌથી મોટી હૉસ્પિટલ – સિવિલ હોસ્પિટલ , અમદાવાદ
  • સૌથી મોટુ શહેર – અમદાવાદ 
  • સૌથી મોટી યુનિવર્સિટી :- ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
  • સૌથી મોટુ રેલવેસ્ટેશન –અમદાવાદ
  • સૌથી મોટું પક્ષી ગૃહ ;- ઇન્દ્રોડા પાર્ક
  • સૌથી મોટું પ્લેનેટોરિમ :- વડોદરા
  • સૌથી મોટું ગીતામંદિર :- અમદાવાદ
  • સૌથી મોટુ સરોવર – નળ સરોવર (૧૮૬ચો .કિમિ)(કચ્છ જિલ્લો)
  • સૌથી મોટુ સંગ્રહસ્થાન – બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી
  • સૌથી મોટુ પુસ્તકાલય – સેન્ટ્રલલાઇબ્રેરી, વડોદરા
  • સૌથી મોટો દરિયાકિનારો –  જામનગર , ૩૫૪ કિ.મી.
  • સૌથી મોટુઊંચુપર્વતશિખર – ગોરખનાથ (દત્તાત્રેય)-ગિરનાર 
  • , ઊચાઇ૧,૧૭૨મીટર
  • સૌથી મોટું કુત્રિમ સરોવર- સરદાર સરોવર
  • સૌથી વધુ ઇસબગુલ ઉત્પાદન કરતો જીલ્લો- મહેસાણા
  • સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન- ધુવારણ
  • વિશ્વની સૌથી મોટી ફ્લેમિંગો વસાહત- કચ્છ
  • એશીયાનું સૌથી મોટું ઓપન થિયેટર- ડ્રાઈવ-ઇન-સિનેમા,અમદાવાદ
  • સૌથી મોટું શીપબેન્કીગ યાર્ડ- અલંગ , ભાવનગર
  • સૌથી નાનો જીલ્લો- ગાંધીનગર
  • સૌપ્રથમ તેલ ક્ષેત્ર : –લૂણેજ
  • સૌથી મોટું ખનિજક્ષેત્ર :-અંકલેશ્વર
  • સૌથી મોટો વિસ્તારની દ્રષ્ટ્રીએ તાલુકો- ઉના
  • સૌથી મોટો સામુહિક બાયોગેસ પ્લાન્ટ- મેથાણ
  • સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરતો જીલ્લો-વલસાડ
  • સૌથી વધુ ડુંગળી ઉત્પાદન – મહુવા
  • સૌથી મોટું વનસ્પતિ ઉદ્યાન :- વઘઈ
  • સૌથી મોટું ગીતામંદિર- અમદાવાદ
  • સૌથી પહેલા સૂર્યોદય દાહોદ જિલ્લામાં થાય છે.
  • સૌથી છેલ્લે સૂર્યાસ્ત –કચ્છ જીલ્લામાં થાય છે.
  • સૌથી વધુ વરસાદ વિસ્તાર ધરાવતો જીલ્લો- વલસાડ અને ડાંગ
  • સૌથી વધુ વન વિસ્તાર ધરાવતો જીલ્લો-ડાંગ
  • સૌથી નાનું અભ્યારણ-પાણીયા
  • સૌથી વધુ નદીઓ ધરાવતો જીલ્લો- કચ્છ
  • સૌથી વધુ મંદિરોવાળુ શહેર- પાલીતાણા (૮૬૩જૈનદેરાસરો)
  • સૌથી મોટોપ્રકાશન સંસ્થા -નવનીત પ્રકાશન  
  • સૌથી મોટુ ખાતર કારખાનુ – ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કંપની લિ. ,ગામઃચાવજ, પો. નર્મદાનગર, ભરૂચ જીલ્લો 
  • સૌથી મોટુ ખેતઉત્પાદન બજારઃ –  ઊંઝા, મહેસાણા જીલ્લો 
  • સૌથી વધુ લઘુઉધોગ એકમ ધરાવતો જીલ્લો- અમદાવાદ
  • સૌરઉર્જા નો સૌથી મોટો સોલાર પાર્ક- ચારકા (૨૦૧૨)
  • સૌથી વધુ દૂધાળા પશુઓ ધરાવતો જીલ્લો- આણંદ
  • સૌથી મોટી સિંચાઈ યોજના- સરદાર સરોવર યોજના
  • સૌથી વધુ લાંબો દરિયાઈ કિનારો ધરાવતો જિલ્લો- જામનગર
  • વિશ્વની સૌથી મોટી રીફાઈનરી – જામનગર
  • સૌથી મોટું થર્મલ પાવર સ્ટેશન :- ધુવારણ
  • સૌથી મોટું ઊંચું શિખર :- ગોરખનાથ (૩૬૬૬ ફૂટ)
  • સૌથી મોટો પશુઓના મેળો- વૌઠા (અમદાવાદ જીલ્લો)
  • ગુજરાતનો સૌથી મોટો મરીનપાર્ક પોરબંદરમાં આવેલો છે.
  • સૌપ્રથમ રંગીન ચલચિત્ર :- લીલુડી ધરતી
  • ગુજરાતનું સૌપ્રથમ ટી.વી. સ્ટેશન પીજ હતું.
  • સાક્ષર નગરી – નડીયાદ
  • હવાઈમથઈ :-અમદાવાદ (સરદાર પટેલ આંતર્રાષ્ટ્રીય હવાઈમથક), વડોદરા, ભાવનગર, ભુજ, સુરત, જામનગર,કંડલા, કેશોદ, પોરબંદર અને રાજકોટ
  • યુનિવર્સીટીઓ:- ૫૬ (ડો.આંબેડકરઓપનયુનિવર્સીટી,અમદાવાદ )
  • સોડાએશ ઉત્પાદન(98%)મીઠાઉત્પાદન (૭૮%)હીરાઉદ્યોગ(૮૦ %) પ્લાસ્ટિકઉધોગ (૬૫%),ઉત્પાદનો (૬૨%),ખનીજતેલ (૫૩%),રસાયણઉદ્યોગ (૫૧%),દવાઉદ્યોગ (૩૫%) ,કાપડઉદ્યોગ (૩૧%)
  • કપાસઉદ્યોગ (૩૧%) સાથેસમગ્રદેશમાંનોંધપાત્રછે .
  • ખેતી વિસ્તાર :- ૧,૦૫,૬૪,૦૦૦ હેક્ટર
  • પેટાઆરોગ્યકેન્દ્રો :- ૭૨૭૪
  • સિવિલહોસ્પિટલ:- ૫૬
  • તેલના કૂવા :- ૨૦૦
  • ગરીબીરેખાહેઠળનાપરિવારો :- ૬.૫૫લાખ
  • રાજ્યની સરકારી મેડીકલ કોલેજ :- અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર,જામનગર, સુરેન્દ્રનગર
  • રાજ્યની યુનિવર્સીટીઓ :-
  • ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ
  • ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદ (૧૯૨૦)
  • ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી,પાટણ
  • મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી,વડોદરા
  • ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર(૧૯૭૮)
  • ગણપત યુનિવર્સિટી,મહેસાણા (૨૦૦૫)
  • કડી સર્વ વિશ્વ વિદ્યાલય , ગાંધીનગર (૨૦૦૯)
  • ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ (૧૯૯૭)
  • નિરમા યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (૧૯૯૮)
  • ધીરૂભાઈ અંબાણી ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ,ગાંધીનગર (૨૦૦૧)
  • પારુલ યુનિવર્સિટી,વડોદરા (૨૦૧૫)
  • પંડિત દીનદયાલ પેટ્રોલીયમ યુનિવર્સિટી,ગાંધીનગર(૨૦૦૭)
  • ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ચાંગા (૨૦૦૭)
  • રાઈ યુનિવર્સિટી,અમદાવાદ
  • આર કે યુનિવર્સિટી,રાજકોટ (૨૦૦૫)
  • સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાત, ગાંધીનગર (૨૦૦૫)
  • ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી,નડીયાદ
  • ઇન્ડુસ યુનિવર્સિટી,અમદાવાદ (૨૦૦૬)
  • સરદાર પટેલ યુનિવર્સિટી,વલ્લભવિદ્યાનગર
  • વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,રાજકોટ
  • દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી,દાંતીવાડા (૧૯૭૩) (ગુજરાતની પ્રથમ કૃષિ યુનિ.)
  • મુખ્ય પાક :- ઘઉં, બાજરી, મકાઈ, મગફળી, કપાસ,ચોખા,કઠોળ,ઇસબગુલ
  • જમીન :- કાળી અને રેતાળ જમીન
  • મુખ્ય ઉધોગ :- હીરા ઉદ્યોગ,સુતરાઉ કાપડ,ઈજનેરી,રસાયણો,વીજળી અને સિમેન્ટ
  • બંદર :-કંડલા, ઓખા, મુન્દ્રા, નવલખી,મગદલ્લા,દહેજ,પીપાવાવ, વેરાવળ, ભાવનગર, ઘોઘા
  • ખનીજ :- મીઠું,ચૂનાના પથ્થર,મેંગેનીઝ,બોક્સાઈટ, કેલ્સાઈટ ચિનાઈમાટી, ડોલોમાઇટ, ફેલ્સ્પાર
  • બોક્સાઈટ (ખેડા,જામનગર અને કચ્છ )
  • મેંગેનીઝ (વડોદરા અને પંચમહાલ જીલ્લો)
  • અકીક (ખંભાત)
  • ચિનાઈ માટી (થાન, મોરબી)
  • આરસપહાણ (અંબાજી)
  • ખનીજતેલ( બોમ્બે હાઈ, ગાંધાર)
  • તાંબુ (અંબાજી)
  • ફ્લોરસ્પાર (આંબાડુંગર –એશિયાની સૌથી મોટી ખાણ)
  • લિગ્નાઈટ કોલસો ( પાન્ધ્રો,કચ્છ)
  • મુખ્ય નદીઓ :- સાબરમતી, સરસ્વતી,નર્મદા, મહી,બનાસ, પૂર્ણા, ગોમતી વિશ્વામિત્રી,તાપી, વાત્રક
  • પર્વતો :- ગિરનાર,ચોટીલા,પાવાગઢ,આરાસુર,ધીણોધર, બરડો અને શેત્રુજી
  • ગિરિમથક;- સાપુતારા
  • પરિયોજનાઓ :- ઉકાઈ યોજના, કડાણા યોજના, કાકરાપાર યોજના, નર્મદા યોજના,
  • જમનાલાલ બજાજ પરિયોજના (મહીનદી)
  • ઉકાઈ પરિયોજના (તાપી નદી)
  • સાબરમતી પરિયોજના (સાબરમતી)
  • સરદાર સરોવર પરિયોજના (નર્મદા)
  • કડાણા યોજના
  • જળાશય ડેમ :- સરદાર સરોવર યોજના (કુત્રિમ સરોવર)
  • વિદ્યુત મથકો :- કાકરાપાર વિદ્યુત યોજના,
  • કારખાના :-
  • અતુલનું રંગ રસાયણ કારખાનું (વલસાડ)
  • જનરલ મોટર્સનું કારખાનું ( હાલોલ)
  • જોવાલાયક સ્થળો :- અંબાજી, અક્ષરધામ મંદિર(ગાંધીનગર),શામળાજી મંદિર, સોમનાથ મંદિર, સૂર્યમંદિર (મોઢેરા),અમદાવાદ, પોરબંદર, ગિરનાર, જુનાગઢ,પાટણ, વડોદરા, રાજકોટ, ડાકોર,ભાવનગર,
  • મહત્વની યોજનાઓ :-
  • જનની સુરક્ષા યોજના
  • મુખ્યમંત્રી અમૃતમ યોજના
  • માતા યશોદા પુરસ્કાર યોજના
  • મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના
  • મિશન મંગલ યોજના
  • મહિલા સમૃદ્ધિ યોજના
  • વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના
  • શ્રવણતીર્થ યોજના
  • સરસ્વતી સાધના યોજના
  • વિશેષ માહિતી :-
  • ગુજરાત દેશની પશ્ચિમ દિશામાં આવેલું છે.
  • ગંધાર દેશનું સૌથી મોટો કુદરતી વાયુનો જથ્થો છે.
  • એશિયામાં સૌથી સિંહોની વસ્તી ગુજરાતના ગીરના જંગલોમાં છે.
  • સોમનાથમંદિર બાર જ્યોતિલિંગ પૈકીનું એક છે. મહમુદ ગઝનવીએ ૧૭ વખત એના પર આક્રમણ કર્યું હતું.
  • રિલાયન્સઈનડસ્ટ્રીઝનામાલિકીનીજામનગરમાં રિફાઈનરીએવિશ્વનીસૌથીમોટીરિફાઈનરીછે.
  • ૧૬ એપ્રિલ ૧૯૪૯ના રોજ ગુજરાતમાં વિધિવત આકાશવાણીનો પ્રારંભ થયો હતો.
  • ગુજરાતમાં નૈઋત્યકોણીય મોસમી પવનો વરસાદ આપે છે.
  • ગુજરાતમાં પ્રથમ રેડીયો સ્ટેશનની શરૂઆત ૧૯૩૪માં વડોદરા ખાતે શરૂ થઇ હતી.
  • વિશ્વમાં સર્વપ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના ગાંધીનગરમાં થઇ હતી.
  • ગુજરાતમાં સૌપ્રથમ ટપાલ સેવા ઈ.સ.૧૮૩૮માં અમદાવાદ ખાતે શરૂ થઇ હતી.
  • ગુજરાતીમાં અસ્મિતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કનૈયાલાલ મુન્શીએ કર્યો હતો.
  • ગુજરાતી ભાષા માટે સૌપ્રથમ ‘ ગુર્જર ભાષા’ શબ્દપ્રયોગ કરનાર ભાલણ હતા.
  • શ્રીકૃષ્ણ જુનાગઢ જીલ્લાના ભાલકાતીર્થ અવસાન પામ્યા હતા.
  • ગુજરાતમાં શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના માધવસિંહ સોલંકીએ શરૂ કરી હતી.
  • ગુજરાતમાં કર્કવૃત્ત ચાર જીલ્લામાંથી પસાર થાય છે.
  • ગુજરાતમાં ઇન્ફર્મેશન ટેકનોલોજીની નીતિ કેશુભાઈ પટેલે જાહેર કરી હતી.
  • ગુજરાતનો દાહોદ જીલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યોની સહિયારી જમીન સરહદ ધરાવે છે.
  • ગુજરાતમાં સૌથી વધુ ડાંગરનું વાવેતર વલસાડ જીલ્લામાં થાય છે.
  • ગુજરાતમાં પંચાયતીરાજના પ્રણેતા શ્રી બળવંતરાય મહેતા હતા.
  • ગુજરાતના જલારામ મંદિર, વીરપુરમાં દાન-ધર્માદા સ્વીકારતો નથી.
  • ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક ભાવનગર જીલ્લામાં થાય છે.
  • ગુજરાતમાં સૌપ્રથમ કોલેજની સ્થાપના ગુજરાત કોલેજ,અમદાવાદ ખાતે ઈ.સ. ૧૮૮૭માં થઈ હતી.
  • ગુજરાતનું સુરત શહેર મક્કાનું પ્રવેશદ્વાર તરીકે ગણાતું હતું.
  • ગુજરાત રાજ્યનો મધ્ય ગુજરાત પ્રદેશ ‘ ગુજરાતના બગીચા’ તરીકે ઓળખાય છે.
  • ગુજરાતમાં નલિયા વિસ્તારમાં શિયાળા દરમિયાન સૌથી ઓછું તાપમાન નોંધાય છે.


રાજ્ય - ઉત્તરપ્રદેશ


ઉત્તરપ્રદેશ
  • સીમાઓ :- પશ્ચિમમાં રાજસ્થાન, ઉત્તર પશ્ચિમમાં દિલ્લી અને હરિયાણા, ઉત્તરમાં ઉત્તરાખંડ અને નેપાળ દેશ, ઝારખંડ , દક્ષિણ પૂર્વમાં મધ્યપ્રદેશ સરહદ આવે છે.
  • ક્ષેત્રફળ :- ૨,૩૮,૫૬૬ (ચો.કિ.મી)
  • દેશમાં સ્થાન :- પ્રથમ
  • સ્થાપના :- તા. ૨૬/૦૧/૧૯૫૦ (સ્થાપના દિવસ- પહેલી નવેમ્બર ૧૯૫૬)
  • પાટનગર :- લખનૌ
  • હવાઈ મથકો :- લખનૌ, કાનપુર, અલાહાબાદ, વારાણસી, આગ્રા, ઝાંસી, બરેલી, ગાઝીયાબાદ, ગોરખપુર, સહરાનપુર, રાયબરેલી
  • રાજ્યપાલ :- રામનાઈક
  • મુખ્યમંત્રી :- શ્રી આદિત્યનાથ યોગી
  • ડે. મુખ્યમંત્રી :- કેશવપ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા
  • સ્પીકર :- હરીદાઈ નારાયણ
  • રાજભાષા :- હિન્દી,ઉર્દૂ
  • રાજ્ય પક્ષી :-સારસ
  • રાજ્ય પશુ :- હરણ
  • રાજ્ય વૃક્ષ :- સાલ
  • રાજ્ય ફૂલ :-આસોપાલવ
  • રાજ્ય નૃત્ય :-કથક ,કજરી, નૌટંકી,રાસલીલા
  • રાજ્ય રમત :-હોકી
  • રાજ્ય ચિન્હ :- માછલી અને તીર કમાન
  • હાઈકોર્ટ :- અલ્હાબાદ (ખંડપીઠ-લખનૌ) (સ્થાપના :-તા.૧૧/૬/૧૮૬૬)
  • રાજ્યમાં કુલ ન્યાયાધીશોની સંખ્યા :- ૯૧
  • મુખ્ય ન્યાયાધીશ :- બાબાસાહેબ ભોંસલે
  • કુલ વસ્તી :- ૧૯,૯૮,૧૨,૩૪૧ (૨૦૧૧)
  • વસ્તી ક્રમ :-પ્રથમ
  • વસ્તી ગીચતા :-૮૨૯
  • જાતિ પ્રમાણ :- ૯૧૨
  • સાક્ષરતાનો દર :- ૬૮.૭૨%
  • લોકસભાની સીટો :- ૮૦
  • વિધાનસભાની સીટો :- ૪૦૩ (૪૦૨ + ૧ એગ્લો ઇન્ડિયન)
  • વિધાન પરિષદ બેઠકો :- ૧૦૦ (૯૯ + ૧ એગ્લો ઇન્ડિયન)
  • રાજ્યસભાની સીટો :- ૩૧
  • જીલ્લાની સંખ્યા :-૭૫(સૌથી મોટો જિલ્લો લખીમપુર અને સૌથી નાનો જિલ્લો સંત રવિદાસનગર છે.)
  • તાલુકાની સંખ્યા :- ૩૩૨
  • મહાનગર :-કાનપુર, વારાણસી, આગ્રા, પ્રયાગ, ગાઝિયાબાદ, અલીગઢ, ઝાંસી, મથુરા, અયોધ્યા, ગોરખપુર,લખનૌ, રાયબરેલી,
  • મુખ્ય પાક :-
  • મુખ્ય ઉધોગ :- ( ૫,૨૧,૮૩૫ લઘુ ઉદ્યોગો, ૬૮ કાપડની મિલો અને ૩૨ ઓટોમોબાઈલ કારખાનાઓ છે.)
  • ચર્મઉદ્યોગ (કાનપુર)
  • ખાતર(ફૂલપુર, ગોરખપુર)
  • ગરમ કાપડ ( કાનપુર)
  • કાચઉદ્યોગ( ફીરોઝાબાદ)
  • ઈલેક્ટ્રોનિક ઉદ્યોગ ( ગાઝિયાબાદ)
  • એલ્યુમીનીયમ( રેણુકોટ)
  • ખાંડ ઉદ્યોગ ( કાનપુર, લખનૌ, ગોરખપુર)
  • ડેરી ઉદ્યોગ (કાનપુર અને અલીગઢ)
  • સિમેન્ટ ઉદ્યોગ (કજરાહટ)
  • ખનીજ :- ફોસ્ફોરાઈટ્સ( લલિતપુર જીલ્લો)
  • રાષ્ટ્રીય નેશનલ પાર્ક :- જીમ કોરબેટ નેશનલ પાર્ક (રામગંગા), દૂધવા નેશનલ ઉદ્યાન (લખીમપુર)
  • મુખ્ય નદીઓ :- ભાગીરથી, રિહાન્દ,રામગંગા,ગંગા, ગોમતી, ઘાઘરા, ગંડક, બેતવા, શારદા, ચંબલ, સિંધ,કેન અને સોન
  • પર્વતો :- વિંધ્ય, શિવાલિક અને કૈમૂર
  • પરિયોજનાઓ :- તેહરી પરિયોજના,રામગંગા પરિયોજના
  • સડકોનો વિસ્તાર :- કુલ ૧,૧૮,૯૪૬ કિ.મી.
  • જળાશય ડેમ (સરોવર) :-
  • જાહેર સાહસો :-
  • ઇન્ડીયન ઓઈલ કોર્પોરેશન લિ.(O.C),મથુરા
  • ઇન્ડિયન ટેલિફોન ઇન્ડસ્ટ્રીઝ લિ., નૈની
  • ડીઝલ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લિ.,વારાણસી
  • ફર્ટીલાઈઝર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા, ગોરખપુર
  • ભારત ઇલેક્ટ્રોનિકસ લિ.( BEL) , ગાઝીયાબાદ
  • નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન(NTPC), સિંગરોલી)
  • જોવાલાયક સ્થળો :-તાજમહેલ (આગ્રા) સલીમ ચિશ્તી દરગાહ(ફતેહપુર સીકરી), વારાણસી, ગોરખપુર, અયોધ્યા,ઝાંસી, લખનૌ,હરિદ્વાર, કેદારનાથ, પ્રયાગ,કાશી, ગોકુળ-મથુરા, ચિત્રકૂટ , સારનાથ, કુશીનગર, પ્રતાપગઢ,વૃંદાવન, ગોકુલ,સંત કબીરનગર
  • મહત્વની યોજનાઓ :-
  • ભાગ્યલક્ષ્મી યોજના (ગરીબ પરિવારમાં પુત્રીના જન્મ થતાં રૂ. ૫૦,૦૦૦ના બોન્ડ અને માતાને રૂ.૫૧૦૦/- આપવામાં આવે છે.)
  • વિશેષ માહિતી :-
  • ભારતનું સૌથી વધુ વસ્તીગીચતાધરાવતું રાજ્યમાંનું એક છે.
  • ઉત્તરપ્રદેશ ભારતની ઉત્તરે આવેલું રાજ્ય છે. તેનો ઈતિહાસ ૪૦૦૦ વર્ષ પુરાણો છે.
  • વારાણસી નજીક સારનાથનું ચૌખંડી સ્તૂપ જ્યાં ભગવાન બુદ્ધે પ્રથમ ઉપદેશ આપ્યો હતો.
  • ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુ અવતાર શ્રીરામચંદ્રજીએ અયોધ્યા અત્યારે ફૈઝાબાદ જીલ્લોમાં જન્મ લીધો હતો. ભગવાન રામ ચૌદ વર્ષ વનવાસ પ્રયાગ અને ચિત્રકૂટ વગેરે વિસ્તારમાં વિતાવ્યો હતો.
  • ઉત્તરપ્રદેશના પ્રથમ મહિલા મુખ્યમંત્રી સુચિતા કૃપલાણી (૧૯૬૩) અને પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજીની નાયડુ (૧૯૪૭) હતા.
  • નોયડા અને લખનૌ ઇન્ફર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ આગળ છે.
  • કાનપુરમાં ગ્રીનપાર્ક સ્ટેડીયમ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્ટેડીયમ છે. આ ઉપરાંત વિશ્વમાં ચામડાના ચંપલ માટે પ્રખ્યાત છે.
  • અલ્હાબાદમાં ગંગા, જમુના અને સરસ્વતી નદીનો સંગમ થાય છે.
  • વિશ્વની સૌથી મોટી હનુમાનજીની ૧૧૦ ફૂટ ઊંચાઈ ધરાવતી મૂર્તિ સીતામઢીમાં આવેલી છે.
  • પ્રથમ આર્યુવેદિક દવા ઉદ્યોગ માટે હરદોઇ જિલ્લામાં ન્યુ ઈન્ડીયા ફાર્માસિસ્ટલની સ્થાપના કરવામાં આવી હતી.
  • ઉત્તરપ્રદેશમાં સોનભદ્ર જીલ્લો દેશનો એકમાત્ર એવો જીલ્લો છે કે જેને ચાર પ્રદેશોની સીમાઓ ધરાવે છે.
  • ઉત્તરપ્રદેશના પ્રથમ રાજ્યપાલ હોરમસજી મોદી (૧૯૫૦)માં હતા.
  • સંત કબીરની સમાધી સંત કબીરનગરમાં આવેલી છે.
  • રામાયણના રચયિતા મહર્ષિ વાલ્મિકી તથા રામચરિતમાનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસની જન્મભૂમિ છે
  • મથુરામાં ખનીજતેલ શુદ્ધીકરણ (રીફાઈનરી) આવેલી છે.


બુધવાર, 29 નવેમ્બર, 2017

શિક્ષણ વિભાગ પરિપત્રો

17/10/2017

 પ્રાથમિક શિક્ષણ (ધો.૧ થી ૫) તથા ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધો.૬ થી ૮)ના પ્રાથમિક શિક્ષકોને મુખ્ય શિક્ષક તરીકે બઢતી આપવા બાબત.

17/10/2017

તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (વર્ગ-૨)ના સંવર્ગમાં બઢતી આપવા માટે ખાતાકિય બઢ્તી સમિતિની રચના કરવા બાબત.

30/08/2017

શિક્ષકોની વધારે ઘટ ધરાવતા તાલુકાઓની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી5 ના વિધ્યાસહાયકોની ભરતી કરવા બાબત.

09/08/2017

નાણાં વિભાગના તા-૧૮-૦૧-૨૦૧૭ના ઠરાવ ક્રમાંક:ખરચ/૨૦૦૨/૫૭/પાર્ટ-૨/ઝ.૧ થી ફીક્સ પગારમાં કરેલ પગાર વધારો રાજ્યની જીલ્લા શિક્ષણ સમિતિ/નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકના ફીક્સ પગારના વિધ્યા સહાયકોને લાગુ પાડવા બાબત

12/07/2017

પ્રાથમિકશિક્ષણ (ધો.૧ થી ૫) તથા ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધો.૬ થી ૮)ના પ્રાથમિક શિક્ષકોને મુખ્ય શિક્ષક (HTAT) તરીકે બઢતી આપવા બાબત

16/05/2016

પ્રાથમિકશિક્ષણમાં ફરજ બજાવતા અને તાલીમી લાયકાત (સ્નાતક/પીટીસી અથવા સ્નાતક/બી.એડ.) ધરાવતા વિધાસહાયક/પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ (ધોરણ-૬ થી ૮) માં સમાવવા બાબત.

01/12/2015

શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક યોજના તાલુકા, જીલ્લા અને રાજ્ય કક્ષાએ પારીતોષિક આપવા બાબત.

02/12/2014

પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરવાની વિસંગતતાઓ દૂર કરવા બાબત.


ભારત સરકાર દ્વારા બાળકોના મફત અને ફરજીયાત શિક્ષણ માટે આર.ટી.ઈ. એક્ટ-૨૦૦૯ અને તે હેઠળના નિયમો-૨૦૧૨ના અંતર્ગત અનિયમિતતાઓ સંદર્ભે દંડ્કીય જોગવાઈ કરવા બાબત

પ્રાથમિક શાળાઓના સ્ત્રી વિધ્યાસહાયકોને પ્રસુતિની રજા બાબત.

10/09/2014

જિલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિ/સરકારી સેવામાં ફરજ બજાવતા અને સીધી ભરતીથી મુખ્ય શિક્ષણ તરીકે નિમણુક પામનાર શિક્ષકોને પગાર અને નોકરીના લાભો આપવા બાબત...



અન્ય વધારે પરિપત્રો માટે નીચેની લીંક ઉપર ક્લીક કરો.






શુક્રવાર, 17 નવેમ્બર, 2017

Educational Movie

નીચેની ફિલ્મો ડાઉનલોડ કરવા માટે YTBVODEOLY નો ઉપયોગ કરવો જેથી ફિલ્મ ડાઉનલોડ કરી શકાશે

ગાંધી  Download

સરદાર     Download

બોસ (  સુભાષચંન્દ્ર  બોઝ )    Download

ક્રાંતિ   Download

મંગલપાંડે    Download

સ્વામીવિવેકાનંદ   Download

બુદ્ધ   Download



ગુરુવાર, 16 નવેમ્બર, 2017

SEM 2 Science STD 7

સેમિસ્ટર 2  વિજ્ઞાન ધોરણ 7

વિદ્યુત  Episode 1.  Download

વિદ્યુત Episode  2.  Download

વિદ્યુત Episode   3. Download

વિદ્યુત Episode   4. Download

ઉચ્ચાલન  Episode  1.  Download

ઉચ્ચાલન  Episode   2. Download


મંગળવાર, 14 નવેમ્બર, 2017

SEM 2 Science STD 8

વિજ્ઞાન ધોરણ 8

વાયુઓની બનાવટ  Episode 1 Dawonlod

વાયુઓની બનાવટ  Episode 2 Download

વાયુઓની બનાવટ  Episode 3 Download

વાયુઓની બનાવટ  Episode 4 Download

અણુઓની રચના Episode  1  Downlod

અણુઓની રચના Episode  2  Downlod